VankarFoundation with a decade of experience, is a reputable matrimonial site dedicated to fostering meaningful connections. Our platform offers a secure and user-friendly environment for individuals seeking life partners. Committed to helping people find their perfect match, we make the journey of matrimony memorable and hassle-free.
Most Trusted and premium Matrimony Service in Vanakar Samaj.
Genuine profiles
Contact genuine profiles with 100% verified mobile
Genuine profiles
The most trusted wedding
matrimony foundation
100+ weddings
Pleanty of peoples have found their life partner
Welcome to
Wedding matrimony
વણકર ફાઉન્ડેશન વિશે આપને પ્રાથમિક માહિતી આપીએ તો આ આપણા સમગ્ર વણકર સમાજનો પાયો(ફાઉન્ડેશન) આધુનિક સગવડો અને સમાજમાં આવેલ પરિવર્તનને ધ્યાનમાં રાખી મજબુત કરવાનું ધ્યેય છે, કે જેમાં સમગ્ર વણકર સમાજની વિવિધ સંસ્થાઓ ગોળ-પરગણાના જ્ઞાતિ મંડળોનો સાથ-સહકાર લઇ એક વિશાળ ફેડરેશનની જેમ તમામ સંસ્થાઓ અને મંડળનો સલાહ સુચનથી લાંબાગાળાના પરીણામલક્ષી આયોજન કરી વણકર સમાજનો પાયો દરેક ક્ષેત્રમાં મજબુત બનાવવાનો સંકલ્પ છે.
આખું વર્ષ લગ્ન મેળાનું આયોજન કરતી એક માત્ર સંસ્થા જે ઉમેદવારના ઉમર, ભણતર, દેશ-વિદેશમાં પસંદગી ની જરૂરિયાત પ્રમાણે સમયાંતરે કાર્યક્રમ ગોઠવે છે, જેથી દરેક ઉમેદવાર પોતાની પસંદગીનું જીવનસાથી મેળવી શકે.