Pages

#1 Matrimony

Find your
Right Match here

વણકર સમાજની ઘણા વર્ષોથી કાર્યરત અને વિશ્વસ્તરીય-વિશ્વસનીય જીવનસાથી શોધી આપતી એકમાત્ર સંસ્થા

Quick Access

Our Services

ઉપર બતાવેલી સેવાઓ ટૂંક સમયમાં ચાલુ થશે.

લગ્ન પહેલા અને લગ્ન પછી પણ સાથ આપતી એકમાત્ર સંસ્થા

Trust by 100+ Couples

  • VankarFoundation exceeded my expectations! The detailed profiles and compatibility metrics allowed me to find matches that align with my preferences. The privacy features are commendable, ensuring a secure environment. The customer support team was responsive to my queries. Highly recommend for those serious about finding a life partner.

    Archana Parmar
  • VankarFoundation provides a personalized and comfortable experience. The detailed profiles and compatibility assessments helped me find matches that share common interests and values. The interactive features, such as chat and video calls, made communication seamless. It's a trustworthy platform for anyone serious about marriage.

    Dipika Chavda
  • VankarFoundation is a breath of fresh air in the world of matrimonial websites. The advanced search options and profile verification add a layer of trust. The community feel and supportive atmosphere make it a standout platform. Kudos to the team for creating a space where genuine connections can flourish.

    Heena Parmar
  • I recently joined VankarFoundation, and I'm impressed with the platform. The user interface is intuitive, making it easy to navigate through profiles. The matchmaking algorithm provided me with relevant matches, and the communication features helped me connect with potential partners. Overall, a great experience!

    Jaimin Parmar
  • I appreciate the diversity of profiles on VankarFoundation. The search filters are comprehensive, allowing me to narrow down my preferences. The website's commitment to user safety and privacy is evident, and the mobile responsiveness is a plus. It's a reliable platform for those seeking a meaningful relationship.

    Kaushik gadiya
  • The matchmaking process on VankarFoundation is spot on! The website's design is modern and user-friendly. I appreciate the emphasis on user privacy and security. The real-time notifications keep me updated on new matches and messages. It's a reliable platform for those looking to embark on the journey of matrimony.

    Chintan Parmar
#1 Wedding Website

Why choose us

Most Trusted and premium Matrimony Service in Vankar Samaj.

  • Genuine profiles

    Contact genuine profiles with 100% verified mobile

  • Most trusted

    The most trusted wedding matrimony foundation

  • 100+ weddings

    Pleanty of peoples have found their life partner

Welcome to Vankar Foundation

વણકર ફાઉન્ડેશન વિશે આપને પ્રાથમિક માહિતી આપીએ તો આ આપણા સમગ્ર વણકર સમાજનો પાયો(ફાઉન્ડેશન) આધુનિક સગવડો અને સમાજમાં આવેલ પરિવર્તનને ધ્યાનમાં રાખી મજબુત કરવાનું ધ્યેય છે, કે જેમાં સમગ્ર વણકર સમાજની વિવિધ સંસ્થાઓ ગોળ-પરગણાના જ્ઞાતિ મંડળોનો સાથ-સહકાર લઇ એક વિશાળ ફેડરેશનની જેમ તમામ સંસ્થાઓ અને મંડળનો સલાહ સુચનથી લાંબાગાળાના પરીણામલક્ષી આયોજન કરી વણકર સમાજનો પાયો દરેક ક્ષેત્રમાં મજબુત બનાવવાનો સંકલ્પ છે.

Click here to Start you matrimony service now.

આખું વર્ષ લગ્ન મેળાનું આયોજન કરતી એક માત્ર સંસ્થા જે ઉમેદવારના ઉમર, ભણતર, દેશ-વિદેશમાં પસંદગી ની જરૂરિયાત પ્રમાણે સમયાંતરે કાર્યક્રમ ગોઠવે છે, જેથી દરેક ઉમેદવાર પોતાની પસંદગીનું જીવનસાથી મેળવી શકે.

  • Enquiry +91 9898023600

  • Get Support info@vankarfoundation.co.in

  • 100+

    Couples pared
  • 2000+

    Registerents
  • 1200+

    Mens
  • 800+

    Womens

Moments

How it works

  • નામ નોંધણી (Register)

    અમારી સંસ્થા જોડે તમારા ઉમેદવારનું નામ નોંધાવીને અમારી મેટ્રીમોનીઅલ વેબસાઈટનો લાભ લઇ શકાશે.

  • જીવનસાથી ની પસંદગી (Find Your Match)

    તમારી ઉમર અને અભ્યાસને અનુરૂપ તમારું જીવનસાથી અમારી વેબસાઈટ પર શોધી શકશો.

  • પસંદગી પ્રક્રિયા (Selection)

    તમને ગમતા જીવનસાથીની માહિતી અમારા કાર્યાલય પર જણાવો અને અમે તમારી પસંદગી ની પ્રક્રિયા આગળ વધારીશું.

  • ઉમેદવારની માહિતી (Get Information)

    જો બંને પાત્રને યોગ્ય લાગે તો અમે ઉમેદવારની પુરી માહિતી એકબીજાને જણાવીશું.

  • મુલાકાત (Start Meetups)

    જો બંને પાત્રને ગમ્યું હશે તો એમની વચ્ચે મુલાકાત કરાવીને લગ્ન તરફની પ્રક્રિયા આગળ વધારીશું.

  • લગ્ન પ્રસંગ (Getting Marriage)

    લગ્ન સમયે અલગ પરગણાંના રીતિરીવાજોને લીધે પડતી તકલીફોનું ચોક્કસ સમાધાન કરીને સુખમય લગ્નજીવન માટેના આશીર્વાદ.

ખાસ સુચના

અહિ પ્રસિધ્ધ લગ્નવિષયક માહિતિઓ યોગ્ય ચકાસણી બાદ મુક્વામાં આવેલ છે. તેમ છતાં VankarFoundation.co.in જેતે ઉમેદવારની માહિતિની હકિકત કે તેના સાચાપણા માટે કોઇ પણ પ્રકારની બાંહેધરી આપતુ નથી. અહિ પ્રસિધ્ધ લગ્નવિષયક જાહેરાતમાં રસ ધરાવનાર જ્ઞાતિમિત્રોને પોતાની રીતે જરુરી તપાસ કરી આગળ વધવા સલાહ.

Click here to Start you matrimony service now.

trusted brand

Recent Couples

તમારી પરફેક્ટ મેચ શોધો

વણકર સમાજમાં શિક્ષિત અને યોગ્ય જીવનશૈલી ધરાવતું જીવનસાથી મેળવી આપતી સંસ્થાનું સરનામું એટલે વણકર ફાઉન્ડેશન!

Register Now Login Now

Copyright © 2023 vankarfoundation.co.in All rights reserved.