જીવનસાથી પસંદગી સંમેલન​

તારીખ : ૦૨।૧૧।૨૦૧૪
સ્થળ : સુભાનપુરા અતિથિગ્રુહ​, પેટ્રોલપંપની બાજુમાં, હાઇ ટેન્શન રોડ​, સુભાનપુરા, વડોદરા.
સમય : બપોરે ૧.૦૦ કલાકથી…

આદરણીય સમાજબંધુઓને વણકર ફાઉન્ડેશન તરફથી સાદર પ્રણામ,

વણકર ફાઉન્ડેશન વિશે આપને પ્રાથમિક માહિતી આપીએ તો આ આપણા સમગ્ર વણકર સમાજનો પાયો(ફાઉન્ડેશન) આધુનિક સગવડો અને સમાજમાં આવેલ પરિવર્તનને ધ્યાનમાં રાખી મજબુત કરવાનું ધ્યેય છે, કે જેમાં સમગ્ર વણકર સમાજની વિવિધ સંસ્થાઓ ગોળ-પરગણાના જ્ઞાતિ મંડળોનો સાથ-સહકાર લઇ એક વિશાળ ફેડરેશનની જેમ તમામ સંસ્થાઓ અને મંડળનો સલાહ સુચનથી સામાજીક અને આર્થિક રીતે નવા પરિવર્તનમાં ટકી રહી સમાજ પ્રગતિ કરે તેવા લાંબાગાળાના પરીણામલક્ષી આયોજન કરી વણકર સમાજનો પાયો દરેક ક્ષેત્રમાં મજબુત બનાવવાનો સંકલ્પ છે.

 

સર્વ વણકરમીત્રો માટે અગત્યની સુચના :
વણકર સમાજ જીવનસાથી પસંદગી સંમેલ્લન.
તા:02/11/2014 (રવિવાર)
સ્થળ : સુભાનપુરા અતિથિગ્રુહ વડોદરા

ફોર્મ ડાઊનલૉડ કરવા માટે અહી ક્લિક કરો